સુરત શહેરમાં ફરી રફતારના રાક્ષકનો આંતક સામે આવ્યો … વેસુ વિસ્તારમાં મનપા કચરાના ટેમ્પો ચાલકે 20 વર્ષય નેશનલ દોડવીરનો ભોગ લીધો … 20 વર્ષય વિધિ કદમને ટક્કર મારતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું … મોપેડ પર જિમ જતી વખતે બની ઘટના … ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી ..
admin September 1, 2025
Views: 36
0
0


Read Time:1 Second



