સુરત શિક્ષિકા આપઘાત કેસમાં મોટો ખુલાસો, પિતા પુત્ર પર આપઘાતના દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયા બાદ પોલીસ તપાસમાં મોટો ખુલાસો, યુવતીના પિતાને ધમકી આપનાર આરોપી યુવક નીકળ્યો સગીર, સગીરના પિતા વિષ્ણુ દેસાઈની પોલીસે કરી ધરપકડ, યુવતીને હેરાન કરવા ફોન કરનાર સગીરના પિતાએ યુવતીના પિતાને આપી હતી ધમકી
admin July 17, 2025
Views: 44
0
0


Read Time:2 Second



