અમુલ ડેરી વિવાદ :- ખેડા – આણંદ જિલ્લા ની અમુલ ડેરી એ એશિયા ની મિલ્ક ઉત્પાદન મા ડેનમાર્ક પછી દુનિયા મા બીજુ સ્થાન ધરાવે છે. એટલે કહી શકાયકે યુરોપ મા ડેનમાર્ક અને એશિયા મા અમુલ ડેરી જગવીખ્યાત.
યુ- રેશિયા ના નામ થી એશીયા અને યુરોપ મા અમુલ ડેરી નુ વિશેષ મહત્વ છે.. આજે આજ અમુલ ડેરી ભ્રસ્ટાચાર ના નામે કલનઁકિત થઈ રહી છે તેવો ભાજપ ના પૂર્વ માતર ના કેસરી સિંહ હાલ અમુલ ડેરી ના ડિરેક્ટર ઘ્વારા બાલા શિનોર વીરપુર જમીન ખરીદી મામલે આક્ષેપો. સાથે અમુલ ડેરી ના ડિરેક્ટર રાજેન્દ્રસિંહ તેમજ ભરત સિંહ પરમાર ઘ્વારા આક્ષેપો..
અમુલ બચાવો આંદોલન આણંદ થી ખેડા,મહીસાગર સુધી ફેલાયું. અમુલ ના ડિરેક્ટરો તેમજ સભાસદો એ ફગાવેલ ભાથીજી ના દર્શન કરી બાલા શિનોર વીરપુર કે જ્યા જમીન કૌભાંડ વિપુલભાઈ પટેલ અને તેમના મળતીયા ઓ ઘ્વારા આચરયું છે તે જગ્યા એ ગયા. આમ હાલ અમુલ બચાવો આંદોલન ચરમ સીમા એ પહોંચ્યું..



