Average Rating
5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%
અમિત ચાવડાના નેતૃત્વમાં ગુજરાત કોંગ્રેસ વધુ મજબૂતીથી ખેડૂતો, શ્રમિકો, યુવાનો,મહિલાઓ અને સર્વ જનતા માટે હક્કની લડત લડશે અને બદલાવ લાવશે. કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નવી ઊર્જા અને ઉમંગ જોવા મળ્યો.
અમિત ચાવડા – ગુજરાત કોંગ્રેસ જનતા સાથે, જનતાના હિત માટે કામ કરશે