સુરત મહાનગરપાલિકા પશ્ચિમ (રાંદેર) ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ ફાયનલ ટી.પી. સ્કીમ નં. 16 (પાલ)4 ફા.પ્લોટ નં. 19 માં આવેલ ક્રેઝી − 11 બોક્ષ ક્રિકેટ વાળી મિલ્કતમાં મિલ્કતદારશ્રીઓએ સુરત મહાનગરપાલિકા ની મંજુરી વિના સ્થળ પર લોખંડના એંગલો ઉભા કરી / ટેમ્પરરી સ્ટ્રકચર/શેડ પ્રકારનું બાંધકામ કરી વપરાશ કરતાં હોવાનું ધ્યાને આવેલ હોય4 અત્રેથી વારંવાર નોટીસ આપી સદર બાંધકામનો વપરાશ બંધ કરવા જણાવવામાં આવેલ4 તેમ છતાં મિલ્કતદારશ્રીઓ ધ્વારા વપરાશ બંધ ન કરેલ હોય અત્રેથી તા.18/07/2025 ના રોજ ધી.જી.પી.એમ.સી એકટ ની કલમ−ર૬૮ મુજબ વસવાટ બંધ કરવાની નોટીસ પાઠવી4 તા.19/07/2025 ના રોજ સદર મિલ્કતના ક્રેઝી −11 બોક્ષ ક્રિકેટ વપરાશ વાળી જગ્યા ને સીલ કરવામાં આવેલ છે.
પશ્ચિમ (રાંદેર) ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ ફાયનલ ટી.પી. સ્કીમ નં. 16 (પાલ)4 ફા.પ્લોટ નં. 19 માં આવેલ ક્રેઝી − 11 બોક્ષ ક્રિકેટ વાળી મિલ્કતમાં મિલ્કતદારશ્રીઓએ સુરત મહાનગરપાલિકા ની મંજુરી વિના સ્થળ પર લોખંડના એંગલો ઉભા કરી / ટેમ્પરરી સ્ટ્રકચર/શેડ પ્રકારનું બાંધકામ કરી વપરાશ કરતાં હોવાનું ધ્યાને આવેલ હોય4 અત્રેથી વારંવાર નોટીસ આપી સદર બાંધકામનો વપરાશ બંધ કરવા જણાવવામાં આવેલ4 તેમ છતાં મિલ્કતદારશ્રીઓ ધ્વારા વપરાશ બંધ ન કરેલ હોય અત્રેથી તા.18/07/2025 ના રોજ ધી.જી.પી.એમ.સી એકટ ની કલમ−ર૬૮ મુજબ વસવાટ બંધ કરવાની નોટીસ પાઠવી4 તા.19/07/2025 ના રોજ સદર મિલ્કતના ક્રેઝી −11 બોક્ષ ક્રિકેટ વપરાશ વાળી જગ્યા ને સીલ કરવામાં આવેલ છે.સદર કામગીરી ઝોનના એડિશનલ સીટી ઇજનેરશ્રી ના નેતૃત્વ તેમજ કાર્યપાલક ઇજનેરશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ શહેર વિકાસ વિભાગના 01 આસિસ્ટન્ટ ઇજનેર402 જુનિયર ઇજનેર4 03 સુપરવાઇઝર4 02 ટેકનીકલ આસિસ્ટનટ સાથે શાંતિપૂર્ણ રીતે કરવામાં આવેલ છે.