Average Rating
5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%
દર વર્ષે કરોડો રૂપિયાનો વેરો ભરતા સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનને વર્ષોથી અન્યાય થાય છે. હજુ પણ પ્રાથમિક અને મૂળભૂત સુવિધાઓ જોઈએ એવી મળતી નથી. ભાજપ શાસકો અહીંથી 30 – 30 વર્ષથી ચૂંટાઈને આવતા હોવા છતાં સેન્ટ્રલ ઝોનના નાગરિકો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે.