માહ્યાવંશી સમાજ નુ ગૌરવ મનિષભાઈ ચંદુભાઈ પરમાર, ગામ બગુમરા,તા. પલસાણા, જી. સુરત, જેમણે તેમના જન્મ દિવસે અંગદાન ની જાહેરાત કરી પલસાણા તાલુકા ના બગુમરા ગામના વતની જેઓ માહયાવંશી સમાજ મા સેવાકીય કાર્ય કરે છે ત્યારે મનિષભાઈ ચંદુભાઈ પરમાર તા 23/07/2025 ના રોજ તેમના જન્મ દિવસે માહયાવંશી સમાજ બ્લડ વોરિયર્સ ગ્રુપ સુરત ના એડમીન વિજય વાઘેલા એ કરેલ અંગદાન થી પ્રેરીત થઈ કેન્દ્ર ના પરીવાર કલ્યાણ મંત્રાલયને અંગદાન ની જાહેરાત કરતા તેમના વિશાળ મિત્ર મંડળે અભિનંદન પાઠવ્યા હતા એમના અંગદાન થી માહયાવંશી સમાજ મા યુવાઓ પ્રેરીત થઈ અંગદાન કરશે.