સુરત – રત્ના કલાકાર સહાય માટેની પ્રક્રિયા પૂર્ણ સહાય યોજનામાં ફોર્મ ભરવાની સમય મર્યાદા પૂર્ણ સુરતમાં 55000 થી વધુ રત્નકલાકારોએ પોતાના બાળકની ફી સહાય માટે ભર્યા ફોર્મ 55000 રત્ન કલાકારોએ 300 સ્કૂલમાં 65,000 ફોર્મ ભર્યા રત્ન કલાકારોએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ફોર્મ ભરી જમા કરાવ્યા ભલામણ પત્રો માટે તમામ ફોર્મ સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલવામાં આવશે વિદ્યાર્થી દીઠ 13,500 રૂપિયા ફી સહાય ચૂકવવા સરકારે કરી હતી જાહેરાત હવે ફોર્મ મુજબ રત્ન કલાકારની નોકરી છૂટી ગઈ, કર્મચારી કંપનીના હતા કે નહીં તે અંગે કરાશે તપાસ.