પશ્ચિમ (રાંદેર) ઝોનના એડિશનલ સીટી ઇજનેરશ્રીના નેતૃત્વ તેમજ કાર્યપાલક ઇજનેરશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ શહેર વિકાસ વિભાગના 01 આસિસ્ટન્ટ ઇજનેર‚ 01 જુનિયર ઇજનેર‚ 03 સુપરવાઇઝર‚ 02 ટેકનીકલ આસિસ્ટનટ સાથે પશ્ચિમ (રાંદેર) ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ વિવિધ વિસ્તારોમાં આવેલ નીચે મુજબના બોક્ષ ક્રિકેટ વાળી મિલ્કતમાં મિલ્કતદારશ્રીઓએ સુરત મહાનગરપાલિકા ની મંજુરી વિના સ્થળ પર લોખંડના એંગલો ઉભા કરી/ટેમ્પરરી સ્ટ્રકચર/શેડ પ્રકારનું બાંધકામ કરી બોકસ ક્રિકેટ પ્રકારના વપરાશ કરતાં હોવાનું ધ્યાને આવેલ હોય4 અત્રેથી નોટીસ આપી સદર બાંધકામનો વપરાશ બંધ કરવા જણાવવામાં આવેલ‚ તેમ છતાં મિલ્કતદારશ્રીઓ ધ્વારા વપરાશ બંધ ન કરેલ હોય અત્રેથી ધી.જી.પી.એમ.સી એકટ ની કલમ−ર૬૮ મુજબ વસવાટ બંધ કરવાની નોટીસ પાઠવી‚ સદર ઉકત મિલ્કત ને સીલ કરવામાં આવેલ છે.
તારીખ મિલ્કતનુ વર્ણન
૨૫/૦૭/૨૦૨૫
૧- ટી.પી.સ્કીમ નં.૧પ(પાલ)‚ ફા.પ્લોટ નં.૮૪‚ ક્રિકેટ બોક્ષ‚ શુભમ સ્કાયની બાજુમાં4 પાલ ગૌરવ પથ રોડ4 સુરત.
૨- પ્લોટ નં ટી.પી.સ્કીમ નં.૧૬(પાલ)‚ ફા.પ્લોટ નં. _ ૮ પૈકી‚ ધ પાર્ક અરેના ગોલ્ફ કોર્સ રેન્જ એન્ડ એકેડમી‚
પાલ4 સુરત.
૨૯/૦૭/૨૦૨૫
૩-ટી.પી.સ્કીમ નં._૮(પાલનપોર) ‚ ફા.પ્લોટ નં.૧ર૯‚ ક્રીક ઝોન બોક્ષ ક્રિકેટ‚ સાંઇ તિર્થ રેસીડેન્સીની સામે‚ પાલનપોર‚
સુરત.
૦૧/૦૮/૨૦૨૫
૪- ટી.પી.સ્કીમ નં.પ_(ભાઠા−બેટ) ‚ફા.પ્લોટ નં.−૧૬૯/બી‚ ડી.એમ.એરેના સ્પોર્ટસ ગ્રાઉન્ડ‚ ભુલકા વિહાર સ્કુલ પાસે‚ પાલ હજીરા રોડ‚ સુરત.
૫- મોજેઃ ભાઠા‚ કોર્નસ એન્ડ ટર્ફ ક્રિકેટ બોક્ષ‚ વિશાલા રેસ્ટોરેન્ટ ની પાસે‚ હજીરા રોડ‚ સુરત.
૬- મોજેઃ ભાઠા‚એલ.પી.સવાણી સ્પોર્ટસ કોમ્પલેક્ષ ક્રિકેટ બોક્ષ‚ ડી વિલા રેસ્ટોરેન્ટ ની પાસે‚ હજીરા
રોડ‚સુરત.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



