સુરતમાં વિજ્ઞાનજાથાનો વિરોધ જયંત પંડ્યાના પોસ્ટરો સાથે સુરત જિલ્લા એસપી કચેરીએ વિરોધ ભારત દેશ સનાતન ધર્મનો દેશ છે જયંત પંડ્યા સનાતનનો દુશ્મન લાગે છે તેવા પ્લે કાર્ડ સાથે લોકોએ કર્યો વિરોધ જયંત પંડ્યા વિજ્ઞાન જાથાના નામ પર સોશિયલ મીડિયા પર નિર્દોષ વ્યક્તિઓને ફસાવી નામના વધારે છે તેવા પણ પ્લે કાર્ડ લોકોના હાથમાં જોવા મળ્યા ખોલવાડના ગોપાલભાઈ ઉર્ફે ઉમેશ ઉસળના ઘરે જયંત પંડ્યા 26 જુલાઈના રોજ ગયા હતા મહિલાને દોરા ધાગા કરી પરિવારથી દૂર કરવાના આક્ષેપ સાથે કામરેજ પોલીસ સ્ટેશનમાં ઉમેશભાઈ ઉસડ સામે ફરિયાદ નોંધાવી હતી.