સુરત : રામનગરમાં આવેલ પાકિસ્તાની મહોલ્લાનું નામ બદલાયું પાકિસ્તાની મહોલ્લાનું નામ બદલી હિન્દુસ્તાન મહોલ્લો કરાયું વર્ષ ૨૦૧૮માં સાંસ્કૃતિક સમિતિએ સુધારીને “હિન્દુસ્તાન મહોલ્લો કર્યું ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ તા.૮-૧૦-૨૦૧૮ ના રોજ મહાનગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિને પત્ર લખી રજૂઆત કરી હતી આજે રામનગરમાં હિન્દુસ્તાન મહોલ્લો તકતીના અનાવરણ કાર્યક્રમ યોજાયો