આજ તા.૧૮/૦૭/ર૦રપ ના રોજ સુરત મહાનગરપાલિકાના પૂર્વ(વરાછા) ઝોન-એ માં સમાવિષ્ટ ફા.ટી.પી.
સ્કીમ નં.૩(કરંજ), ફા.પ્લોટ નં.૮૩ માં આવેલ જવાહરનગર સોસાયટીની દક્ષિણે લાગુ ખાડીમાં નડતરરૂપ સબપ્લોટ નં.બી ૧૧ર, બી/૧૧૭, બી/૧૧૮, બી/૧૧૯, બી/૧ર૦, બી/૧ર૧ વાળી મિલ્કતોના બાંધકામ દુર કરવાની કામગીરી ધી.બી.પી.એમ.સી
.એકટ-૧૯૪૯ ની કલમ-૩૮૭ અન્વયે એન્ટ્રી નોટીસો પાઠવી, (૧)તમામ ડેપ્યુટી ઇજનેરશ્રી શહેર વિકાસ વિભાગ ખાતાના ૦૪(ચાર) આસી./જુની. ઈજનેર, સુપરવાઈઝર/ટેક.આસીસ્ટન્ટ, ઈલેકટ્રીક વિભાગના ૦૭ કર્મચારી, દબાણ વિભાગની ટીમ, સુપરવાઈઝર માર્શલ-૦૧, પુરૂષ માર્શલ-૧૬, મહિલા માર્શલ-૦૬, (ર) વરાછા પોલીસ સ્ટેશનથી ડી.સી.પી.-
૦૧, એ.સી.પી.-૦૧, પી.આઈ.-, પી.એસ.આઈ.-૦૮, પુરૂષ+મહિલા હેડ કોન્સ્ટેબલ-૧૪૦, (૩)પાવરના ૧ર કર્મચારીઓ તથા (૪)
ગુજરાત ગેસના ૧ર કર્મચારીઓ સહિતના માણસોની ટીમ સાથે મળીને સવારે ૧૦:૦૦ વાગ્યેથી શરૂ કરીને સબપ્લોટ નં.બી
/૧૧ર, બી/૧૧૭ થી બી/૧ર૧ એમ કુલ-૦૬ (છ) પ્લોટોમાં કુલ : ૨૦૪૦.૦૦ ચો.ફુટ આર..સી.સ્લેબ, બીમ, કોલમ તથા કુલ : ૪૦૭૦.૦૦ ચો.ફુટ ચણતરકામ મળી કુલ્લે : ૬૧૧૦.૦૦ ચો.ફુટના માપવિસ્તારમાં બાંધકામ દુર કરવામાં આવેલ છે તથા આગામી દિવસોમાં ખાડીમાં નડતરરૂપ બાંધકામ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે
.
Views: 37





Read Time:1 Minute, 50 Second
Average Rating
5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%



