મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની આદેશાનુસાર સુરત જિલ્લા પ્રભારી સચિવ અને મુખ્ય રાજય વેરા કમિશનર શ્રી રાજીવ ટોપનોના અધ્યક્ષ સ્થાને સુરત શહેર-જિલ્લામાં આવેલા બ્રિજો સહિત જાહેર સેવાઓની ઈમારત શાળા-કોલેજો, આંગણવાડી સહિતના મકાનોની વર્તમાન સ્થિતિ ક્ષમતા વિશે સમીક્ષા બેઠક યોજાઈ હતી