સુરત :: શહેરમાં તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક દવાઓના વેચાણ સામે પોલીસની લાલ આંખ સુરત પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ શહેરના અલગ અલગ 6 ઝોનમાં ડ્રાઇવ નું આયોજન ડ્રાઇવ માં શહેર પોલીસ વિભાગના ડીસીપી કક્ષાના અધિકારી જોડાયા મેડિકલ સ્ટોરમાં નશયુક્ત દવાઓ શોધી કાઢવા મેગા ડ્રાઈવ મેડિકો સ્ટોરના સંચાલકો દ્વારા તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ કરતા હોવાની માહિતી જે માહિતીના આધારે સ્પેશિયલ મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી