મહારાષ્ટ્રમાં ભાષાને લઈ થયેલ વિવાદના પડઘા સુરતમાં જોવા મળ્યા .. સુરત કોંગ્રેસ એ આ બાબતે કલેકટરશ્રીને આપ્યો આવેદનપત્ર.. મહારાષ્ટ્રમાં હિન્દી ભાષા લોકો પર થયેલ અત્યાચાર મામલે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન… સુરત શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી કર્યુ વિરોધ પ્રદર્શન.. મહારાષ્ટ્ર સરકાર હાય હાય ના નારા લગાવી ના હોદ્દેદારો અને કાર્યકરોએ કર્યું વિરોધ પ્રદર્શન..