સુરત બિંગ બ્રેકીંગ. વડોદરા હાઇવે પર થયેલ બ્રિજ દુર્ઘટના મામલો. વરાછા ના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી નું નિવેદન. વડોદરા પાદરા ની ઘટના બાદ સુરત જિલ્લાના કામરેજ તાપી બ્રિજ ચર્ચા માં કામરેજ બ્રિજ પર પતરા ની પ્લેટ નાખી કામ ચલાઉ કામકાજ ચલાવવામાં આવી રહ્યું છે ધારાસભ્ય કુમાર કાનાણી એ કહ્યું કામરેજ તાપી બ્રિજ જોખમકારક આ બ્રિજ પર લોખંડ ની પ્લેટ નાખવામાં આવી છે શરૂઆત માં આ પ્લેટ એક ફૂટ પહોંચી હતી આજે ૭ ફૂટ પહોળી થઈ ગઈ છે.આ બ્રિજ પર પ્લેટ ૨ ફૂટ ઊંચી નીચી થાય છેજેનાથી દુર્ઘટના થઈ શકે છે. બ્રિજ પર મોટું ગાબડું છતાં કોઈ ઓથોરિટી કામગીરી નહીં. બ્રિજના બે સ્લેબ વચ્ચે મોટી જગ્યા.બે સ્લેબ વચ્ચે લોખંડ ની પ્લેટ મુકવામા આવી.