Breaking News ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) 2026ની પરીક્ષા માટે ઓનલાઇન આવેદનપત્રો તારીખ 16 ડિસેમ્બરથી પ્રારંભ, જે ૩૦મી ડિસેમ્બર 2025 સુધી ભરી શકાશે. admin December 16, 2025 Views: 51 0 0 Read Time:1 Minute, 1 Secondગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ આર.આર. વ્યાસે જણાવ્યું હતું કે, ડિગ્રી એન્જિનિયરિંગ, ડિપ્લોમાં ડીગ્રી, ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માંગતા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ-એ, ગ્રુપ-બી અને ગ્રુપ-એબીના ઉમેદવારો માટે લેવામાં આવનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) 2026ની પરીક્ષા માટે ઓનલાઇન આવેદનપત્રો બોર્ડની વેબસાઈટ પરથી આવતીકાલ તારીખ 16થી 30 ડિસેમ્બર 2025 દરમિયાન ભરી શકાશે. ગુજકેટની પરીક્ષા ફી રૂપિયા 350 ઓનલાઇન ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટબેન્કિંગ દ્વારા ભરી શકાશે. ફી ભર્યા બાદ સંપૂર્ણ આવેદનપત્ર ફરજિયાત ભરવાનો રહેશે.VIMAL PARMAR – Editor & Chief (PrimeNetworkNews)Share Pinterest LinkedIn About Post Author admin https://primenetworknews.com Happy 0 0 % Sad 0 0 % Excited 0 0 % Sleepy 0 0 % Angry 0 0 % Surprise 0 0 % About the Author admin Administrator Visit Website View All Posts Post navigationPrevious: ગુજરાત એસીબીની ટીમે ગાંધીનગરમાં મહત્વનું ઓપરેશન હાથ ધરીને સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરના પોઈ પી કે પટેલ તથા તેમના સાગરિત જેવા પોકો વિપુલ દેસાઈને 30 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા.Next: ગુજરાત સરકાર લગ્ન નોંધણી અધિનિયમ–2006માં સુધારા લાવવાની તૈયારીમાં છે, જેમાં લગ્ન પહેલાં માતા-પિતાની સંમતિ ફરજિયાત અને 30 દિવસનો સમયગાળો નક્કી કરાશે.Average Rating5 Star0%4 Star0%3 Star0%2 Star0%1 Star0% (Add your review)Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Rating* 5 4 3 2 1 0 Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment. Related Stories Breaking News સુરતના પુણા રોડ વિસ્તારમાં એક પરિવારે અજાણતામાં પૂજાના ફૂલો સાથે 2 લાખ રૂપિયાની રોકડ રકમ પણ કેનાલમાં પધરાવી. admin March 7, 2026 Breaking News સુરત સાયબર ક્રાઈમ સેલે નેશનલ લેવલના વેઈટલિફ્ટિંગ એથ્લેટ રહી ચૂકેલા બોદુભાઈ પલેજાની ધરપકડ કરી છે.લિંક મોકલીને મોબાઈલ કરી દેતો હેક. admin March 3, 2026 Breaking News સુરત શહેરમાં માનવ તસ્કરીના કિસ્સામાં 14 વર્ષની સગીરાને કેટરિંગના બહાને વેચવાની ઘટનાનો પર્દાફાશ, સગીરાને સુરત અને મહારાષ્ટ્રમાં વેચી દેવાનો પ્રયાસ, મુખ્ય આરોપી ઝડપાયા. admin March 3, 2026